સ્ટારડમ - 13

(38)
  • 3.7k
  • 3
  • 1.4k

ના , આર્યન એ નિશા સાથે બ્રેકઅપ કરી લીધું અને એનું કારણ ..... આ છે. પલક એક કાગળ નૈના તરફ ટેબલ પર ફેંકતા બોલી. નૈના એ તે કાગળ ઉપાડ્યો અને વાંચતા બોલી પડી , આ પ્રેગનેન્સી રિપોર્ટ છે. ....તો શું નિશા.... હા , નિશા પ્રેગ્નેટ હતી. એ આર્યન ના બાળક ની મા બનવા ની હતી. પણ આર્યન એ આ વાત નો ન સ્વીકાર કર્યો ન સાથ આપ્યો. બસ એને છોડી ને ચાલ્યો ગયો. કહ્યું કે તારા જેવી છોકરીઓ એ આવી આશા ન રાખવી જોઈએ. પલક ના અવાજ માં નમી આવી ગઈ. તારા જેવી છોકરીઓ મતલબ... નૈના એ પલક ને પૂછ્યું.