વિધાનસભાની મુલાકાત

  • 13.1k
  • 1
  • 2.7k

વિધાનસભાની મુલાકાત એક દિવસ કોલેજમાં એક જગ્યાએ મુલાકાતે લઇ જવાની વાત ચાલતી હતી ત્યારે ધણા બધા વિધાર્થીએ અલગ અલગ જગ્યાઓના નામ આપ્યા પણ હવે કન્ફયુઝન કિએટ થયું કે કઇ જગ્યા લઇ જવા પછી વધું પડતા વિધાર્થીએ ગુજરાત વિધાનસભાની મુલાકાતે લઇ જવાનું કહયું પછી લેકચરર દ્રારા આ વાત પ્રિન્સિપાલ સુધી પહોચાડવામાં આવી. પછી તેમને કહેવામાં આવ્યું કે બે કે ત્રણ દિવસમાં જાણ કરવામાં આવશે કે કઇ જગ્યાએ લઇ જવા.હવે જાણ કરવામાં આવી કે આ તારીખે ગુજરાત વિધાનસભાની મુલાકાતે લઇ જવામાં આવશે.અમારી કોલેજ દ્રારા ગુજરાતની વિધાનસભાની મુલાકાતે લઇ જવા માટે જરૂરી પરમિશન લઇ લીધી જેથી કરીને વિધાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી ના થાય