હું તારી રાહ માં - 18

(124)
  • 4.7k
  • 11
  • 1.8k

આખરે રિદ્ધિ જૂનાગઢ આવી જાય છે. ઘણાં વર્ષોની બેચેની અને મેહુલને મળવાની આતુરતા ખૂબ જ તીવ્ર થતી જાય છે. મળી ને શુ વાત કરવી આ જ મૂંઝવણમાં રિદ્ધિ પોતાની જાતને જ મનોમન પ્રશ્નો કરતી જ હોઇ છે. જે રાઝની વાત મેહુલ પણ નથી જાણતો તે શું હશે આવો જોઇએ...