KING - POWER OF EMPIRE - 2

(172)
  • 6.1k
  • 16
  • 2.9k

( આગળ ના ભાગ મા જોયું કે શૌર્ય K.K.P UNIVERSITY મા એડમિશન લે છે, ત્યાં નવા સ્ટુડન્ટ તેનાં સિનિયર નું રેગિંગ કરતાં હતા, તેને આ વાત નું આશ્ચર્ય થયું અને ગુસ્સો પણ આવ્યો પણ જયેશ એ તેને આગળ જતાં રોકી લીધો, કોણ હતી એ છોકરી જે આ કરી રહી હતી....) જયેશ એ કહ્યું, “ તે છોકરી નું નામ છે ‘ પ્રીતિ ’, તે M.K.PATEL ની દિકરી હતી જે આ યુનિવર્સિટી ના ટ્રસ્ટી હતા, કાનજીભાઈ પ્રિતિ નાં દાદા હતાં, એટલા માટે તે બધાં ને હેરાન કરી રહી હતી અને તેને રોકવા વાળું કોઈ ન હતું. પ્રીતિ M.K.PATEL ની એકલોતી દિકરી હતી અને M.K.