શું થયું - ગુજરાતી ફિલ્મનો રિવ્યુ

(98)
  • 10.9k
  • 7
  • 3.3k

છેલ્લો દિવસ એ સહુથી સફળ ગુજરાતી ફિલ્મોમાંથી એક ગણાય છે. આ જ ફિલ્મની ટીમ હવે લઈને આવી છે શું થયું તો શું આ ટીમ ફરીથી પોતાનો જાદુ પાથરી શકી છે ખરી જાણીએ શું થયું નો રિવ્યુ.