અજાણી મિત્રતા - 14

(37)
  • 4.9k
  • 7
  • 1.5k

અજાણી મિત્રતા કસક, તારક અને રાધિકાની લાગણીઓની હૃદય સ્પર્શી લઘુ નવલ છે. જેમાં તારક કસક નામની ગૃહિણીને પરણેલો છે. એક પ્રવાસમાં તેને રાધિકા નામની યુવતી સાથે ભેટો થાય છે. અને બંને એક બીજાનાં પ્રેમમાં પડે છે. તારક અને કસક વચ્ચે સુખી દામ્પત્યમાં આનો કોઈ પડઘો પડતો નથી કારણ કે કસક આ સમગ્ર બીનાથી અજાણ છે. અને હવે શરુ થાય છે પ્રણય ત્રિકોણ આ સમજવા માટે તમારે આ લઘુ નવલ જરૂર વાંચવી પડે.