ન્યાયપ્રતિમા

(18)
  • 2.5k
  • 2
  • 959

રાત્રિ વિતતી રહી અને હરીશ પથારીમાં પડખા બદલાતો રહ્યો.આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું.શેરીના કોઈ ખૂણેથી કુતરાઓના રડવાના અવાજો સાંભળી રહ્યો.આંખોની સમક્ષ આજે જે ઘટના બની તે તરવરી રહી.કોર્ટમાં આજે બાબા સુખરામસિંઘ વિરુદ્ધ કેસ લડ્યો તેની દલીલો કાને અથડાઇ.શુ પ્રતિભાશાળી નવોદિત વકીલ બાબા સુખરામસિંઘના અત્યાચારો સામે અવાજ ઉઠાવશે?