સ્ટારડમ - 12

(40)
  • 3.6k
  • 2
  • 1.1k

બ્યુટીફૂલ , તારી આંખો ઘણી સુંદર છે. આકાશ પલક નો હાથ પકડી ને બોલ્યો. થેન્ક યુ.. પલક ને બીજું કાંઈ બોલવા માટે સુજ્યું નહિ. એટલા માં પલક નો ફોન રણક્યો. એસ્ક્યુસ મી.. કહી પલક ફોન માં વાત કરવા આકાશ ના હાથ માંથી પોતાનો હાથ અલગ કરી ને દૂર ચાલ્યી ગઈ. પણ આકાશ એકી નજરે એની સામે જોતો રહ્યો. આકાશ ને આવી રીતે જોઈ અને એની નિયત પારખતા નૈના બોલી પડી , આકાશ... કન્ટ્રોલ..., એ એવી છોકરી નથી દેખાતી જે.... , તો તારા વિચારો ને બ્રેક મારી દે.