રહસ્ય:૧૪

(161)
  • 5k
  • 5
  • 2.5k

ડાઈનોસોર ગુફાના મુખ પાસે આવી ગયા હતા. સામે વિશાળ દેહિ નોળિયો, સાંપોના ટોળા સામે લડી રહ્યો હતો. બીજી તરફ ગુફાની અંદર એનાકોન્ડા અને નોળિયો વચ્ચે યુદ્ધ ચાલ્તુ હતું. રાજદીપે અને ટીમ અજયની એક આસપાસ જ હતી. શુ રાજદીપે અને ટીમ અજયને મળી શકશે