એક તૂટેલું શમણું

(30)
  • 2.5k
  • 5
  • 631

કૈલાશ સત્યાર્થી ---- એક મહામાનવ પાંચ વર્ષનો કૈલાશ શર્મા નવો યુનિફોર્મ પહેરીને, નવી બેગ માં નવા પુસ્તકો સાથે , નવા બુટ મોજામાં સજજ થઈને સ્કુલમાં દાખલ થતો હતો ત્યાં એણે એના જેવડા જ એક છોકરાને એના બાપુજી સાથે સ્કુલના દરવાજાની બહાર બેસીને નાનું નાનું મોચી કામ કરતો જોયો. નાના કૈલાશ ને પ્રશ્ન થયો----આ છોકરો કેમ સ્કુલમાં ભણવા નથી આવતો ? એણે વર્ગમાં જઈને પોતાની શિક્ષિકાને એ પ્રશ્ન પૂછ્યો . એમણે તો ગુસ્સે થઈને કહી દીધું ,’છાનો માનો ભણવામાં ધ્યાન રાખ.’પછી કૈલાશે એ પ્રશ્ન પોતાના પ્રિન્સીપાલને પૂછ્યો.એમણે કહ્યું કે એ મોચીના છોકરા પાસે પૈસા નથી માટે એ સ્કુલ ન આવી શકે