હું માઇક નહી છોડું

  • 7.4k
  • 2
  • 1.4k

આ લેખ માઇકપ્રેમ વક્તાઓ વિષે છે. આજના જમાનામાં લેવાદેવા વગરનું લંબાણ શ્રોતાઓને ગમતું નથી. કાર્યક્રમો સમયસર શરૂ થાય અને સમયસર પૂરા થાય એ સમયની માંગ છે. પરંતુ સમય વર્તે ઘણા સાવધાન નથી થતા. આ લેખમાં આવી કશી વાત કરી છે. -યશવંત ઠક્કર