ભદ્રમ્ભદ્ર બેઠા મેટ્રોમાં

(26)
  • 4.5k
  • 6
  • 938

ભદ્રમ્ભદ્ર બેઠા મેટ્રોમાં આર્ટિકલ રમણભાઈ નીલકંઠની કૃતિ ભદ્રમ્ભદ્ર માંથી પ્રેરાઈને લખાયેલ છે જેમા ભદ્રમ્ભદ્રના શુદ્ધ ગુજરાતી સંવાદો માંથી હાસ્ય નિષ્પન્ન થાય છે....ભદ્રમ્ભદ્ર મેટ્રોમાં બેસતા જ તેનું આધુનિકતા પ્રત્યેનું ચીડિયાપણું તેમજ આર્ય સંસ્કૃતિ પ્રત્યેની રૂઢિચુસ્તતા રમુજ ઉત્પન કરે છે.