મલ્ટીવર્સ (ભાગ-૩)

(11)
  • 3k
  • 4
  • 943

મલ્ટીવર્સ (ભાગ-૩) ૯૭ બ્રહ્માંડ આપણાથી સાવ અદૃશ્ય છે અને આપણે કરેલી તમામ પ્રગતિ માત્ર ૩ દૃશ્ય બ્રહ્માંડ સાથે જ સંબંધિત છે એ સત્ય જરાક નિરાશાજનક હતું, પણ એ નિરાશામાં ડાર્ક એનર્જીનું પગેરૂં શોધવાનો પ્રોજેક્ટ રોમાંચક નીવડ્યો. પ્રોજેક્ટ આજે પણ ચાલુ છે. ડાર્ક એનર્જીનું પુરેપુરૂં પગેરૂં હજી સુધી મળી શક્યું નથી. હા, વિસ્તરણનો દર માપ્યા પછી ડાર્ક એનર્જીનું પ્રમાણ (થિયરીમાં અને પ્રેક્ટીકલમાં) જરૂર મળ્યું છે. થિયરી અને પ્રાયોગિક બંને આંકડા અતિ અતિ અતિ સૂક્ષ્મ છે. બ્રહ્માંડનું વિસ્તરણ જે દરથી ઝડપી બની રહ્યું છે એટલું ઝડપી બનાવવા માટે આ મૂલ્ય ઘણું ઓછું પડે છે. પરિણામે ડાર્ક એનર્જીણા પગેરાં શોધવાના પ્રયત્નો પડી