રખડુ...એક નિરંતર યાત્રા - ૨

  • 4.2k
  • 2
  • 1k

પ્રિય વાચક મિત્ર... ધન્યવાદ...મને એમ કે મારી વાર્તા કોઈ નહિ વાંચે પણ ...અઢળક આતુર આંખોએ માતૃભારતીની આ સ્લેટને વાચી નાખી. અગાઉના પહેલા ભાગમાં આપને ભારત બહારના અન્ય પ્રદેશ, માલ્ટામાં હું લઇ ગયો હતો. આપે જાણ્યું કે, ....પરગજુ રાજુ , દરિયાકાંઠે ચીસ સાંભળીને દોડતો જાય છે. તૂટેલી ફૂટેલી એક હોડીને જુએ છે, એક રડતી બાળકીને શાંત રાખવાની કોશિશ કરે છે. બહેરી મૂંગી એલીઝાબેથ, તેની મેઈડ, ને ઈશારો કરી ને બોલાવે છે. અને વિચારે છે....હવે આગળ...