દબંગ

  • 3.8k
  • 4
  • 953

"અરે યાર! આપણા ઘર પાસે ક્રિકેટ રમી શકાય એવું આટલું મોટું મેદાન છે તો તું અહીંયા અમને ગામ ના છેવાડે કેમ લાવ્યો ?" રાજુ એ ગભરાહટ સાથે તેના મિત્ર વિજય ને કહ્યું. "હા વિજયા, તું અમને મરાવડાવીશ કે શુ?" હિતેષે રાજુ ની વાત માં સુર પુરાવડાવ્યો. "ક્રિકેટ તો બહાનું છે " વિજયે જવાબ આપ્યો. "વિજયા તું ગાળો ખઈસ હવે, કરવા શું માંગે છે " હિતેષે વિજય ના જવાબ થી અકળાઈ ને બોલ્યો. "હિતયા, આપણે જઈએ. આ મરવાનો અને ભેગો આપણ ને પણ મારવાનો" રાજુ બોલ્યો. શહેર થી થોડે દૂર, સંધ્યા ના સમયે આ ત્રણે મિત્રો