અનાથ 3

(44)
  • 5.9k
  • 5
  • 1.2k

ડો. બોલ્યા,”હા ભાઈ,ભગવાન પર ભરોસો રાખ વિશુ પહેલા જેવો થઇ જશે.”ત્રણ દિવસ પછી વિશુ ની કેમોરેડીએશન થેરાપી શરુ કરવા નું નક્કી થયું.આજે વિશુ ને થેરાપી આપવા ની હતી જૈનમ સવારે વિશુ ને કલીનીક પર લઇ ને ગયો.શિવ સીધો હોસ્પિટલ પર આવ્યો.વિશુ ને સ્પેશિઅલ રૂમ માં દાખલ કર્યો.જૈનમ વિશુ ના માથા ને ખોળા માં લઇ ને માથા પર હાથ પસરાવી રહ્યો હતો.જૈનમ ની આંખ ના ભીના ખૂણા તેના દર્દ ની ચાડી ખાઈ રહ્યા હતા.શિવ જૈનમ ની રગે-રગ થી વાકેફ હતો.તેણે જૈનમ નો હાથ હાથ માં લીધો અને બોલ્યો,”જૈનમ પ્લીસ યાર,હિંમત રાખ બધું સારું થઇ જશે.”જૈનમ ચહેરા પર સ્મિત લાવી ને શિવ