યુવાન લેખકો અને વડીલ લેખકો

(12)
  • 4.9k
  • 7
  • 899

આ એક હાસ્યલેખ છે. જેની શરૂઆત આવી છે ... ‘યહાં વહાં સારે જહાં મેં તેરા રાજ હૈ જવાની ઓ દીવાની તૂ ઝિંદાબાદ...’ આજે દરેક ક્ષેત્રમાં યુવાનોની બોલબાલા છે. સૌ કોઈ યુવાનોને રાજી રાખવા માંગે છે. યુવાન નેતાઓ, યુવાન મતદારો, યુવાન ભકતો, યુવાન ગ્રાહકો, યુવાન જાનૈયાઓ, યુવાન, યુવાન અને યુવાન! બધા ક્ષેત્રોમાં યુવાનોની બોલબાલા હોય તો સાહિત્ય ક્ષેત્ર કેમ બાકી રહે આજકાલ યુવાન લેખકોની બહુ માંગ છે. લેખકોમાં સાહિત્ય ઓછુંવધતું હશે તો ચાલશે, પરંતુ લેખકો યુવાન હોવા જોઈએ. મંચ પર અને ફેસબુક પર શોભે એવા હોવા જોઈએ. આગળ વાંચવાનું મન થાય છેને વાંચો વાંચો. વાંચવામાં વાર કેટલી