રુખી

(54.2k)
  • 5k
  • 11
  • 1.2k

ગીરના જંગલના ખોળે રહેતી રુખી પોતાના દારૂડીયા બાપ માટે કાળી મજૂરી કરતી રહી, કેશુ સાથે લગ્ન કરવાના ઓરતા અધૂરા રહી ગયા અને કાળુ સાથે લગ્ન કરી જીવતે જીવ નર્કાગારમાં ધકેલાયેલી રુખીના જીવનની વાર્તા એટલે રુખી .