ડાયવર્ઝન ૧.૫

(28)
  • 4.3k
  • 1
  • 1.6k

એક એવું ડાયવર્ઝન જે આપણને લઇ જશે એક અનોખી અચરજ ભરી દુનિયામાં જે પહેલા ક્યારેય નહિ જોઈ હોય. આ ડાયવર્ઝન ક્યારેક તો બહુ મજા કરાવે છે પણ અમુક વખત તો એવી ભયાનક જગ્યાઓ એ લઇ જાય છે કે તમે સપનામાંય નહિ વિચારી હોય કે નહિ જોઈ હોય..!! એક વખત જો તમે મેઈન રસ્તા પર થી આ ડાયવર્ઝન લઈને કોઈ શોર્ટકટ લેવા કે કોઈ ઉતાવળ કરવા ગયા તો સમજો કે તમે કોઈ મહા મુશીબત માં ફસાવવા જઈ રહ્યા છો. તો જોઈ, જાણી અને વિચારીને આ ડાયવર્ઝન પર વળજો. કેમકે એક વખત આ ડાયવર્ઝન વાળા રસ્તે વળ્યા પછી તમે પાછા નહિ વળી શકો પછી તો તમારે આ રસ્તો પૂરો કર્યેજ છૂટકો. (Part 5)