અજ્ઞાત સંબંધ - ૩૧ (અંતિમ પ્રકરણ)

(203)
  • 6.8k
  • 10
  • 2.5k

ઈશાનની પાછળ જમીન પર પડેલો દિવાનસિંહ ઊભો થયો અને દોડીને ઈશાનને ક્રૂરતાપૂર્વક ભેટ્યો. તેના શરીરમાંથી આગ ઝરવા લાગી અને એ આગની જ્વાળાઓમાં ઈશાન સમેટાઈ ગયો. તેણે બાહુપાશમાંથી છૂટવા અંતિમ મરણીયા પ્રયાસો કર્યા, કમરામાં તેની ભયંકર કારમી ચીસો સંભળાવા લાગી, અને અંતે તે બળીને ખાખ થઈ ગયો. “ઈશાન...!” ત્યાં હાજર રહેલા લોકોએ જોરથી ચીસો પાડી.