અનાથ 2

(27)
  • 4k
  • 7
  • 1.6k

,"સાહેબ તમે આ બાળકો માટે દેવદૂત સમાન છો,મેં તમને કહ્યું હતું ને, કે આ તમારું બીજું ઘર છે તમે ગમે ત્યારે આવી જઈ શકો છો." જૈનમ ગયો વિશુ ના રૂમ માં ,વિશુ હમેશા ની જેમ બારી માં થી બહાર જોઈ ને બેઠો હતો.જૈનમે વિશુ ને કહ્યું"હેપ્પી બર્થડે વિશુ".વિશુ જાણે ઊંઘ માં થી ઉઠ્યો હોય તેમ સફાળો બેઠો થઇ ગયો.આટલા વર્ષો માં કોઈ એ પહેલી વાર તેને બર્થડે વિશ કર્યો હતો.એની આંખ ના ખૂણા ભીના થઇ ગયા એ જૈનમ થી છાનું ના રહ્યું,તે પણ ગળગળો થઇ ગયો.વિશુ એ કહ્યું,"થેંક યુ અંકલ".જૈનમે વિશુ ને ઉચકી લીધો,અને કહ્યું કે આજે આપણે બધા પાર્ટી કરીશું,અને તારો