રહસ્ય :૯

(128.8k)
  • 7.9k
  • 11
  • 3.5k

ચાંચિયાઓને ચાલાકી પૂર્વક ચક્કમો આપી, મેન્ડેગાસ્કારથી રાજદીપ અને ટીમ હિન્દ મહાસાગર તરફ આગળ વધે છે. વાદળોની પહેલે પાર પ્રિયાને દુરબીનથી ટાપુ દેખાય છે. શુ ખરેખર ટાપુ છે કે તેનો વહેમ, આગળ વાંચતા રહો રહસ્ય.