સિંગલ ફાધર : દીકરીનો એકમાત્ર હિતેચ્છુ

(35)
  • 3.9k
  • 3
  • 1.1k

પત્નીનો સ્વર્ગવાસ થયો હોય અને દીકરીની તમામ જવાબદારી એક સિંગલ ફાધરના માથે આવી જાય ત્યારે શું થાય દીકરી ભણવામાં હોશિયાર હોય અને છતાંય એના ઝટપટ પોતાની ગમતી જગ્યાએ લગ્ન કરાવી નાખવા માટે સાસરીપક્ષ ઉતાવળો થાય ત્યારે એક સિંગલ ફાધરની જવાબદારી શું હોય આવી પરિસ્થિતિમાં પોતાની દીકરીની ઈચ્છાઓને પ્રાધાન્ય આપનાર રમેશભાઈની આ વાત તમને વિચારતા કરી મુકશે.