કોલેજ લાઇફ

(33)
  • 7.8k
  • 9
  • 1.6k

કોલેજની લાઇફ એટલે ગોલ્ડન લાઇફ કહી શકાય. ધોરણ 12 પાસ કર્યા પછી કોલેજની અંદર પ્રવેશ મેળવે છે તેઓએ ધણા બધા રંગીન સપનાઓ જોયા હોય છે તે સપનાઓ પુરા કરવા માટે તેમનો મોકો મળ્યો હોય છે તેમના રંગીન સપનાઓ પુરા કરવા માટેના પ્રયત્નો કરે છે. કોલેજનો પહેલો દિવસ હોય એટલે તેમની ખુશીનો કોઇ પાર નથી હોતો. જાણે એમના માટે તેમને બધુ મળી ગયું છે તેવો એહસાસ થાય છે. તેઓનું કોલેજ જવાનું રૂટિન થઇ જાય છે કોલેજમાં જવા માટે ઘેરથી નીકળી ત્યારેથી તેમના મિત્રોના ફોન આવવા લાગે છે કયાં પહોચ્યો ? ઘેરથી નીકળી ગયો કે નહી ? કોલેજમાં નવા નવા મિત્રો બનાવવા