નાઈટ મર્ડર 3

(38)
  • 4.6k
  • 10
  • 2.5k

(૧૭) રુમ નં : ૩૬ , એપલ હોસ્પીટલ ,દીલ્હી એક એમ્બયુલન્સ વીજળી વેગે આ હોસ્પીટલની બહાર ઉભી રહી.જો કે આ હોસ્પીટલ એરીયાની સૌથી મોટી અને પ્રસિદ્ધ માની એક હતી. પણ આ હોસ્પીટલની વેનમાં દર્દી તરીકે જે શખ્સ આવ્યો હતો તે પણ કોઈ મામુલી વ્યક્તી ન હતો. તેના પર સુપ્રીમ અને હાઈકોર્ટના કેસો ચાલતા હતા. ખુન,સુપારી,માફિયા અને કેટલાક બળાત્કારનાં કેસો પણ ચાલતાં હતા. ક્રાઈમની દુનિયાનો તે બેતાજ બાદશાહ ગણાતો.તેના વ્યકતીત્વથી પ્રભાવીત થઈને કેટલાક પોલીસ ઓફીસર્સ પણ તેને એક્લા પકડવાથી કાપતાં. તેનો વટ એવો હતો કે દેશનાં લગભગ પચાસ ટકાં ગેરકાનુની કારોબારનો વહીવટ તે સંભાળતો. તેની માયાજાળ એ હદે વિસ્તરેલી હતી કે તેના કામ