વ્યસન માં વહેતી વય

  • 5.3k
  • 3
  • 982

યુવા પેઢી એ દેશ ના સર્વાંગી વિકાશ માટે નું એક અભિન્ન અંગ ગણાય છે.આજ નો યુવાન એ આવતી કાલ ના ભવિષ્ય નું દર્પણ છે. આજ નો યુવાન એ હવે પહેલા ના સમય ના ઉવાન જેવો રહ્યો નથી.આજ ના યુવાન ને સવાર માં ઉઠતાં ની સાથે જ મોબાઇલ અને લેપટોપ જોઈએ છે.તેના દિવસ ની શરૂઆત જ શોસિયલ મીડિયા પર ગુડ મોર્નિંગ ના મેસેજ થી થાય છે , અને રાત્રિ,દિવસ દરમિયાન ની અપડેટ્સ,પોસ્ટસ,લાઈક,કોમેંટ્સ,અને અંતે શોસિયલ મીડિયા પર ના અંતિમ મેસેજ એટલે કે ગૂડનાઈટ થી થાય છે. આજ ના યુવાન વિષે સરળ શૈલી માં કહીયે તો