માં વિના સુનો સંસાર

(14)
  • 12k
  • 6
  • 2.3k

મમ્મી... મમ્મી એટલે સતત તેના છોકરા માટે  ચિંતા કરતી સ્ત્રી.  તેનો છોકરો જયારે નાનો  હોય ત્યારે શાળા એ જતો હોય એટલે તેના અભ્યાસ ની ચિંતા. મોટો છોકરો જયારે ઓફિસે જતો હોય ત્યારે પણ મમ્મી ને તેનો છોકરો સમય એ જમવા મળશે કે નહિ તેની ચિંતા. જયારે તે તેના છોકરો ને કહે છે કે "  બેટા તારા ટિફિન માં  મેં આજે શાક, રોટલી,સલાડ , દાળ-ભાત અને છાસ મૂકી છે. " તું સમયે ખાઈ લેજે.  તારે તેનો છોકરો કહે છે કે 'અરે... હા મમ્મી... હું સમય મળશે એટલે જામી લઈશ. તો પણ તેની મમ્મી પૂછે છે કે બેટા  રાતે શું બનવું તારા