ફોરમ ભાગ ૦૨

(17)
  • 4.2k
  • 6
  • 1.2k

લાઈફમાં કયારે શું થાય એ કોઈ કહી નથી શકતું.. હા મારી સાથે પણ કંઇક એવું જ બન્યું , ફોરમ થી દુર થયા પછી મારી લાઈફની એક નવી શરૂવાત થઈ જે મેં કયારે સપનમાં પણ નહીં વિચારી હોય... શું થયું મારી લાઈફમાં એ જાણવામાટે વાંચો પાર્ટ ૦૨ લાસ્ટ લવ - ફોરમ પ્રેમની પ્રતીક્ષા..