તારા જવાબની જોવાતી રાહ

(22)
  • 5.2k
  • 2
  • 1.3k

પ્રકૃતિ નો નિયમ છે કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે,પરંતુ જયારે આપણી સાથે આવું કઈ બને ત્યારે આપણે બેબાકળા બની જઈએ છીએ અને ઘણી વાર એમ પણ થાય કે કેમ ભગવાને મારી સાથે આવુ કર્યું દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ નથી પણ અમુક સમયે નીરુતર રહેવું વધુ યોગ્ય હોય છે,બીજું તો સમય દરેક વ્યક્તિ ને મુર્ખ કે મહાન બનાવી દે છે ,જીવન મરણ તો સંસારનો નિયમ છે, આપણે એ જ સંસારમાં રહીએ છીએ