હું તારી રાહ માં - 13

(77)
  • 4.2k
  • 4
  • 1.6k

રાહી અને ધ્રુવ બન્ને રિદ્ધિની શોધમાં લાગેલા હોઇ છે. રાહી અને ધ્રુવના કૉલેજ સમયના મિત્રો જય અને દિશા લગ્ન સંબંધથી જોડવાના હોઇ છે આથી અઠવાડિયા માટે રાહી અને ધ્રુવ તેમનાં લગ્નની તૈયારીઓમાં લાગી જાય છે... ધ્રુવ અને રાહીને રિદ્ધિ મળી જાય તેનાં માટે શું ઈશ્વરે જ તેમને જૂનાગઢ શહેરની બહાર મોકલ્યા છે કે પછી બીજુ કશું થવાનું છે