મા...

(25)
  • 4.7k
  • 2
  • 1.1k

આ વાર્તા નાનકડા ગામમાં રહેતા એક ગરીબ પરિવારની છે. વલભો એ પરિવારનો જ એક સભ્ય છે. ગામલોકો માટે એ મજાક અને મનોરંજનનું બહાનું છે, પરંતુ એની મા માટે એ શું છે એ આ વાર્તામાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.