ચિંતનીય વિષય - ચિંતનીય વિષય ધારા-૧

  • 2.1k
  • 1
  • 668

આપણે સૌ આપણા જીવનમાં જે સ્થાનને પ્રાપ્ત કરેલ છે તે માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા ગુરુજનો કારણ છે અને માટે ગુરુનું સ્થાન ભારતીય સનાતન સંસ્કૃતિમાં સર્વથી ઊંચું તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન ગણવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિમાં વિદ્યાર્થી શબ્દ પ્રચલિત છે જેનો શાબ્દિક અર્થ થાય કે જે વિદ્યાનો અર્થી એટલે ઇચ્છુક છે. તે વિદ્યાની પ્રાપ્તિ આપણે આપણા પૂજ્ય ગુરુજનો પાસેથી મેળવીએ છીએ. પહેલાના સમયમાં અને અત્યારે પણ કેટલાક ગામડાઓમાં શિક્ષકો માટે માસ્તર સંબોધન વાપરવામાં આવે છે. જેનો શાબ્દિક અર્થ થાય છે માના સ્તર સુધી પહોંચેલા. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ અરે! બે છોકરાના મા કે બાપ બની