સ્ટારડમ - 8

(29.7k)
  • 5.3k
  • 4
  • 2.1k

નૈના શર્મા ની પેહલી ફિલ્મ હિટ રહી, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો થી જ નૈના શર્મા નો જાદુ ચારેતરફ ધીરે ધીરે ફેલાવા લાગ્યો, એટલા માં સુપરસ્ટાર આર્યન જોશી પણ નૈના પાસે એનો ઓટોગ્રાફ ના બહાને એને ફિલ્મ ઓફર કરવા પંહોચ્યો.