રહસ્ય:૪

(216)
  • 8.8k
  • 6
  • 3.7k

મજીદના મિત્ર રાજદીપે જે ઇન્ડિયન આર્મીમાં છે. તેની પાસે પોતાની આ વાત લઈને જાય છે. રાજદીપે કર્નલ પાસે આ સફર જવા માટે પરવાનગી લે છે. બધાને ઇન્ડિયન આર્મીના ઑફિસયલ મિશન પર જવાની પરવાનગી મળે છે. જેનું નામ રાજદીપે પાછળથી મિશન સોને કી ચીડિયા આપે છે.