ચક્રવ્યૂહ 2

(41.1k)
  • 4.8k
  • 8
  • 1.3k

ચક્રવ્યૂહ માં કોલેજમાં ક્લાસ લેતી જેનીફર પોતાના ભૂતકાળમાં સરી જાય છે. પ્રો.યશપાલ સાથેનો પ્રેમ, જેલમાં ગયેલા પ્રો. યશપાલ અને પછીથી લગ્ન કરી યુ.એસ. સેટલ્ડ થયેલી જેનીફરના જીવનમાં આવતી ઉથલ પાથલની વાર્તા. આ એક પારિવારીક સસ્પેંસ સ્ટોરી છે. એન્જેલીના રીચાર્ડ્સની પોયમ ‘ડિસીટ ડિસેપ્શન એન્ડ ટ્રસ્ટ’નું પોતાના વાસ્તવિક જીવનમાં પ્રતિબિંબ નીહાળતી જેનીફરની મનોવ્યથા ઠાલવતું મનોવૈજ્ઞાનિક મનોમંથન એટલે ચક્રવ્યૂહ .