એક કદમ પ્રેમ તરફ પાર્ટ-3

(60)
  • 5k
  • 9
  • 1.8k

“વિધિ તું મને ગમે છે, આપણે સ્કુલમાં હતા ત્યારથી હું તને પસંદ કરું છું, મેં ઘણી વખત તને કહેવાનું વિચાર્યું પણ હું તને કહી ના શક્યો, મને એ વાતનો ડર હતો કે તું નારાજ ના થઇ જાય, પણ જો નહિ કહું તો મનની વાત મનમાં જ રહી જશે, I love you so much વિધિ.”