એક હતો ચારણ

(22.9k)
  • 7.7k
  • 10
  • 2.4k

માંગણી કરી ને જે ચીજ લેવાય એ સંતોષ વીહોણી હોય છે પણ જેને દિલ થી માંગો અને આત્મિય પોકાર થાય ત્યારે તમામ ચીજ તમારી નજીક આવીને ઉભી રહે છે હવે એના માટે તમારે ક્યાંય જાવા ની જરુર નથી. આવી જ એક ઘટના મારી આ કહાની માં થઇ છે તમે વાંચશો તો ખ્યાલ આવશે.