સેફું-ફેકું

(27)
  • 5.3k
  • 8
  • 1.7k

આમ તો હાસ્ય-રસમાં પ્રસ્તાવના ના હોય તો, પણ લખી દઉ છું. એવું કહેવાય છે કે, હસે એનું ઘર વસે અને બાકીના ઘરમાં કુતરા ભસે કુતરા ભસે ત્યાં સુધી વાંધો નહીં, પણ કરડે તો તકલીફ પડે. અને તકલીફ પડે એવું કામ કરવાનું નહીં. એટલે પહેલા જ જાણ કરી દઉ છું, કે હાસ્ય-રસને દવા તરીકે લ્યો, એમાં વાંધો નથી, પણ જો વધુ હસો અને પેટમાં દુખવા આવે તો મારી કોઈ જવાબદારી નહીં. પછી કે`તા નહીં, કે કીધું નોહતું.