નાઈટ મર્ડર

(60)
  • 8k
  • 18
  • 5.8k

(1)રોયલ પેલેસ , બેડરુમ (દીલેશ), મોહિની...... મોહિની..... ‘ ’ઉઠ... ઉઠ.. પ્લીજ!’ એમ ગભરાયેલાં મોહિનીનાં બોયફ્રેન્ડે પાણીની થોડીક બુંદો મોહિનીનાં આંખો પર છાટી. મોહિનીનાં આંખો પર પાણી પડતાં તે ભાનમાં આવી. ઉઠી તો પોતે અડઘાં પેરેલા વસ્ત્રો સાથે બેડ પર પડી હતી. તેને આંખો ખોલી તો રુમમાં તેને ચારે કોર માત્ર લોહી જ લોહી જોયું.લોહી જોતા જ મોહિનીએ ઉચાં અવાજે ચીસ પાડી ‘ઓહ માય ગોડ .... શું છે આ બઘું?’ ‘મારાં કપડાં કોણે બદલાં?’ ‘હું અહીં કેવી રીતે ? ’ ‘ઓહ નો .... ! ’ એક સાથે મોહિનીના દિમાગમાં ધણા બધા સવાલો એક સાથે આવવાં લાગ્યા. મોહિની તેની બાજુમાં બેઠેલાં બોયફ્રેંડ રોનીને છાતી