સમયયાત્રા ની સફરે - ૧

(13)
  • 5.3k
  • 6
  • 1.7k

સમયયાત્રા ની સફરે ભાગ -૧ -Pradeep Dangar પ્રકરણ -૧ હું અને અંકલ વીલ તે દિવસ રવીવાર સવાર હતી, ને અમારા ઘરમાં કામ કરનારી મેરી આંટી મારા માટે નાસ્તો લાવીને ટેબલ પર મુક્યો,ને મને કહ્યું જેક સાહેબ.... જેક સાહેબ ઉઠો મે હળવેથી આંખો ખોલી, બારીના કાચમાંથી આછો પ્રકાશ મારા બેડ ઉપર પડી રહ્યો હતો, હુ બેઠો થયો ને ત્યારે જ મેરી