પરી...

(42)
  • 3.9k
  • 1
  • 881

અમીરી અને ગરીબી વચ્ચે અંતર દર્શાવતી કથા. અહીં વાત છે એક એવી છોકરીની કે જેની ગરીબી એક અમીરને વિચારવા પર મજબૂર કરી દે છે અને તે બદલાઈ જાય છે. માતૃભારતી માટે શરૂઆતમાં મેં બે વાર્તા પસંદ કરી છે, આગળ જતા અન્ય વાર્તાઓ અને લેખ મુકતો રહીશ.