એક કદમ પ્રેમ તરફ પાર્ટ 2

(79)
  • 5.5k
  • 9
  • 2k

મોહિની વિવાન પર ગુસ્સો કરે છે અને વિવાન તેની સુંદરતામાં ખોવાઈ જાય છે, આજે પણ મોહિની કોલેજના પહેલા દિવસ જેટલી જ સુંદર દેખાઈ રહી છે, અને તેનો ગુસ્સો તેની સુંદરતામાં ઓર વધારો કરી રહ્યો છે. પોતાની સ્વપ્નશ્રુષ્ટિમાં ખોવાયેલા વિવાને ક્યારે મોહિનીનો હાથ પકડી લીધો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો....