મારું બહારવટું - 2

  • 2.8k
  • 3
  • 619

આધુનિક સમાજ માં લોકો નો વિરોધ કરવા નો તરીકો ક્યારેક ખોટો પડે છે, આ વાર્તા છે રોબિન ની જે પોતાને મોડર્ન બહારવટિયો માને છે, પણ એક ઘટના એના વિચારો અને માન્યતા ઓ બદલી નાખે છે કે આખરે સાચું બહારવટુ કોને કહેવાય. આ વાર્તા માં બહારવટું પણ છે અને સાયન્સ ફિક્શન પણ.આ વાર્તા એપિસોડિક છે.અને એક નવા પ્રયોગ રૂપે પેહલા ભાગ પછી બીજો ભાગ નહિ પણ આ ચોથો ભાગ આવેલો જે તમને અહિયાં મળી રેહશે. આ બીજો ભાગ છે અને હવે ૩ ભાગ પણ ટૂંક સમય માં આવી જશે.