બદલાતાં સમયની સાથે વિદાય નો પ્રસંગ પણ બદલાયો છે, પણ એની સાથે જોડાયેલી લાગણીઓ હજુ પણ અકબંધ રહી છે. આ વાર્તા માં દરેક છોકરીનાં જીવન સાથે જોડાયેલી વિદાયની ક્ષણો બતાવી છે.