રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - 1

(63)
  • 5.4k
  • 12
  • 2.3k

વર્ષાઋતુમાં મેઘધનુષ્યના રંગો મનને લલચાવે એમ જીવનમાં અચાનક મળી જતી અમુક ખુશીઓ દિલમાં ઉમંગની એક મીઠી લહેર ભરી દે અને સાથે એક નવી જ ઉર્જાનું આગમન, નવા જ રસ્તા પર રોળાતી જિંદગી, જેની સાથે ડગ માંડતા જીવનના બધા જ દુઃખો, તકલીફો અને અશાંતિ માંથી થોડા સમય માટે મળી જતી રાહત, જીવનમાં આવનારી એ દરેક પળ જે અનિશ્ચિત છે એ પળની રાહમાં હાલક-ડોલક થતી આ જિંદગી સાથે દુનિયામાં કેટ-કેટલાય મેઘધનુષ્ય જેવા રંગો છે અને એ રંગો કયારે પોતાના કામણનું રંગરોપણ આપણી જિંદગીમાં કરે એ જોવા માટે થતી તલપાપડ અને ફુલ સસ્પેન્સઅને રોમાંચથી ભરપૂર આ નવલકથા.