પંડિત જવાહરલાલ નેહરુથી થયેલી ભૂલો

(73)
  • 6k
  • 20
  • 1.5k

પંડિત જવાહરલાલ નેહરુ ગાંધીજી જેટલા જ ચહિતા નેતા હતા. ભારત દેશ પ્રત્યેની એમની દેશભાવનાને કોઈ નકારી શકે તેમ નથી. બેશક દેશનું ભલું કરવામાં તેમણે પાછીપાની ક્યારેય નથી કરી તેમ છતાં, જાણે અજાણે એમને કેટલીક ગંભીર ભૂલો કરી છે જેનું પરિણામ આજે પણ આપણો દેશ ભોગવી રહ્યો છે. આ લેખ એમના વિરોધ માટે નથી લખાયો. પરંતુ સત્ય હકીકતથી અવગત કરાવવાનો એક પ્રયાસ સ્વરૂપે લખાયો.