અંધારી રાતના ઓછાયા-13

(60)
  • 4.9k
  • 5
  • 1.7k

ઉત્કંઠાની તીણી ચીસ ફોનમાંથી સીધી ડોક્ટર પત્ની સુધાના કાનમાં ઘૂસી ગઇ. ઉત્કંઠા શબ્દો લથડાયા હતા. એનું ભેજુ બહેર મારી ગયુ. આજે પોતાની સાથે આ બધુ શું બની રહ્યું હતું... શું આજે બધાનાં ઘરે ભૂત ભરાયાં હતાં. હે રામ..! લાગે છે કે ડોક્ટર પત્ની ઉત્કંઠા પણ તકલીફમાં છે. હવે શું કરવું.. કમરામાં પથરાયેલું અજવાળું એની હાંસી ઉડાવતું હોય એમ હસી રહ્યું