નો રીટર્ન-૨ ભાગ-14

(303)
  • 11k
  • 9
  • 6.1k

- ઇન્દ્રગઢનાં રાજમહેલમાં રોકાયેલા વિદેશી મહેમાનોની અસલીયત ખરેખર તો કંઇક અલગ જ હોય છે. તેઓ એક મકસદ લઇને અહીં આવ્યા હોય છે. તેમનો એ મકસદ ઘણો ખતરનાક હતો....બીજી તરફ પવન જોગી અને અનેરી પાલીવાલની સાવ અનાયાસે જ એક રેસ્ટોરન્ટમાં મુલાકાત થઇ જાય છે. હવે આગળ...)