એક નર્સ ની અદભુત સંઘર્ષ ગાથા...અને આપણા દંભી સમાજ પર થઈ પડદો ઉઠાવવા માટે મારો આ એક નાનો પ્રયત્ન છે...
સમાજ માં સેવા અને માનવતા માત્ર નામ પૂરતા જ રહ્યા છે..ત્યાં એક નર્સ કેવી રીતે પારકી બાળકી ને પોતાની બનાવે છે તે વાંચવા જેવું છે....તમારા પ્રત્યુતર ની અપેક્ષા રેહશે.....