કોણ હશે હત્યારો- પાર્ટ - 2

(57)
  • 6.6k
  • 7
  • 3.4k

સલીમનો માત્ર હવે એક જ ધ્યેય હતો. એ ધ્યેય હતો શ્યામને પોલીસ પાસેથી આઝાદ કરવો. સૌથી મોટી મૂંઝવણ તો એ હતી કે શ્યામને નિર્દોષ સાબિત કેવી રીતે કરવો. સલીમ તેને જોઈને મનમાં બોલ્યો, “આ એસપી નિલેશ કુમાર સ્વીટી પાસે શા માટે આવ્યો હશે? ઓફિસર સ્વીટીને કહેતો હતો, “સ્વીટી જીદ છોડી દે. મારી વાતને સમજ હું કોઈપણ પ્રકારનો રિસ્ક લેવા નથી માંગતો. તું સમજતી કેમ નથી? એ શ્યામ કોઈ ગુંડા ગેંગનો મેમ્બર છે.